દમ (અસ્થમા)
દમ (અસ્થમા) શું છે? દમ એ ફેફસાંનો એક લાંબા ગાળાનો રોગ છે જેમાં શ્વાસનળી સોજો આવી જાય છે અને સાંકડી થઈ જાય છે. આના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દમના હુમલા આવવાથી વ્યક્તિને ખાંસી, શ્વાસ ફૂલવા, છાતીમાં દબાણ અને ઘરઘરાટી જેવા લક્ષણોનો અનુભવ થાય છે. દમના મુખ્ય કારણો: દમના લક્ષણો: દમની સારવાર: દમની સારવારમાં…