ઉટાંટિયું
ઉટાંટિયું શું છે? ઉટાંટિયું, જેને કાળી ઉધરસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અત્યંત ચેપી શ્વસન રોગ છે. તે બોર્ડેટેલા પેર્ટ્યુસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. ઉટાંટિયાના લક્ષણોમાં તીવ્ર ઉધરસનો સમાવેશ થાય છે જે એટલી ગંભીર હોઈ શકે છે કે તે ઉલટી, પાંસળીમાં ફ્રેક્ચર અથવા બેભાન પણ કરી શકે છે. ઉટાંટિયું કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ…