એનિમિયા
એનિમિયા શું છે? એનિમિયા એટલે લોહીમાં લાલ રક્તકણો (Red Blood Cells) અથવા હિમોગ્લોબિન (Haemoglobin) ની માત્રા સામાન્ય કરતાં ઓછી હોવી. હિમોગ્લોબિન એ લાલ રક્તકણોમાં રહેલું પ્રોટીન છે જે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં લાલ રક્તકણો અથવા હિમોગ્લોબિનની કમી થાય છે, ત્યારે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે…
