એપેન્ડિક્સ એટલે શું?
માનવ શરીરમાં ઘણા અંગો એવા છે, જે જીવન માટે અત્યંત જરૂરી છે, પરંતુ કેટલાક અંગો એવા પણ છે, જે સીધા જીવન માટે અનિવાર્ય નથી, છતાં તેમની પોતાની વિશિષ્ટ ભૂમિકા છે. એપેન્ડિક્સ (Appendix) પણ એવો જ એક અંગ છે. ઘણા લોકોને એપેન્ડિક્સ વિષે જાણકારી ઓછી હોય છે, પરંતુ તકલીફ આવે ત્યારે તેનો ઉલ્લેખ અચૂક થાય છે….