ઓસ્ટીયોપોરોસીસ
|

ઓસ્ટીયોપોરોસીસ (Osteoporosis)

ઓસ્ટીયોપોરોસીસ શું છે? ઓસ્ટીયોપોરોસિસ એ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેમાં હાડકાં ખૂબ જ નબળા અને ભુક્કા જેવા બની જાય છે. આના કારણે હાડકા તૂટવાનું જોખમ વધી જાય છે. આપણા હાડકાંમાં સતત નવા કોષો બનતા રહે છે અને જૂના કોષો નાશ પામતા રહે છે. ઓસ્ટીયોપોરોસિસમાં નવા કોષો બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને જૂના કોષો…