સર્જરી પહેલાં પ્રિ-હેબ એક્સરસાઇઝ
સર્જરી કરાવવી એ કોઈ પણ વ્યક્તિ માટે એક મોટો નિર્ણય હોય છે. ભલે તે ઘૂંટણની બદલી (Knee Replacement) હોય, હિપની સર્જરી હોય કે હૃદયની સર્જરી, દરેક ઓપરેશન પછી શરીરને સાજા થવામાં સમય લાગે છે. મોટાભાગના લોકો સર્જરી પછીના પુનર્વસન (Post-Surgical Rehabilitation) વિશે જાણે છે, પરંતુ ઘણા લોકો પ્રિ-હેબ (Pre-habilitation) એટલે કે સર્જરી પહેલાંની તૈયારી વિશે…