પગમાં ગોટલા ચડવા (Leg Cramps) કારણો લક્ષણો ઉપાયો અને કસરતો
પગમાં અચાનક સ્નાયુ કડક થઈ જવો, ખેંચાઈ જવો અથવા થોડા સમય માટે અસહ્ય દુખાવો થવો તેને સામાન્ય ભાષામાં “પગમાં ગોટલા ચડવા” કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને Leg Cramps અથવા Muscle Cramps કહેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને પગના પિંડળીના સ્નાયુઓમાં જોવા મળે છે અને ઘણી વખત રાત્રે ઊંઘ દરમિયાન અચાનક થાય છે. મોટાભાગના સામાન્ય…
