ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)
ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? ગુલિયન-બારે સિન્ડ્રોમ એક દુર્લભ પરંતુ ગંભીર પ્રકારનો ન્યુરોલોજિકલ રોગ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ ચેતા કોષો પર હુમલો કરે છે. આ હુમલાને કારણે ચેતા કોષોને નુકસાન થાય છે અને પરિણામે શરીરના વિવિધ ભાગોમાં નબળાઈ અનુભવાય છે. રોગના લક્ષણો રોગના કારણો ગુલિયન-બારે સિન્ડ્રોમનું ચોક્કસ કારણ હજુ સુધી…