મધુપ્રમેહ પ્રકાર ૨

મધુપ્રમેહ પ્રકાર ૨

મધુપ્રમેહ પ્રકાર ૨ શું છે? મધુપ્રમેહ પ્રકાર ૨ એ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે જેમાં શરીરને ગ્લુકોઝ (શર્કરા)ને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિમાં, શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા કોષો ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતા નથી. ઇન્સ્યુલિન શું છે? ઇન્સ્યુલિન એ એક હોર્મોન છે જે લોહીમાંથી ગ્લુકોઝને કોષોમાં લઈ જવામાં…