ટીનેજર્સ માટે પ્રોટીન પાવડરનો ઉપયોગ સુરક્ષિત છે? ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટનો મત
કિશોરાવસ્થામાં શરીરમાં ઝડપથી વૃદ્ધિ, હાડકાં અને સ્નાયુઓનો વિકાસ તથા હોર્મોનલ ફેરફારો થાય છે. ખાસ કરીને ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, બાસ્કેટબોલ, જિમ અથવા અન્ય સ્પોર્ટ્સમાં ભાગ લેતા ટીનેજર્સમાં “વધુ પ્રોટીન એટલે વધુ મસલ્સ અને વધુ સ્ટેમિના” એવી માન્યતા જોવા મળે છે. આ કારણે ઘણા માતા-પિતા અને ટીનેજર્સ પ્રોટીન પાવડર, વ્હે પ્રોટીન અથવા પ્રોટીન શેક શરૂ કરવા અંગે…
