સવારની જકડન (Morning Stiffness) દૂર કરવા પથારીમાં જ કરો આ કસરતો
સવારે એલાર્મ વાગે, આંખ ખૂલે… અને ઊઠવા જતાં જ કમર, ગરદન, ઘૂંટણ કે પગની પાની એવી જકડાયેલી લાગે કે પહેલું પગલું ભરવું પણ ભારે પડે. ઘણા લોકોને પથારીમાંથી ઊતરતાં જ પગ મૂકતાં એડીમાં સોય ભોંકાતી હોય તેવું લાગે છે, તો કોઈને ગરદન ફેરવવામાં તકલીફ પડે છે. દસ-પંદર મિનિટ ચાલ્યા પછી ધીમે ધીમે બધું ઠીક થઈ…
