યુરિક એસિડ વધવાથી પગના અંગૂઠામાં થતો દુખાવો (Gout) અને તેમાં કસરતનો રોલ.
જ્યારે અચાનક રાત્રે કે વહેલી સવારે પગના અંગૂઠામાં અસહ્ય દુખાવો ઉપડે, અંગૂઠો લાલચોળ થઈ જાય અને તેને અડવું પણ મુશ્કેલ બની જાય, ત્યારે તે ‘ગાઉટ’ (Gout) હોવાની પૂરેપૂરી શક્યતા છે. ગાઉટ એ આર્થરાઈટિસનો એક પ્રકાર છે જે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાને કારણે થાય છે. ઘણા દર્દીઓ માને છે કે ગાઉટમાં માત્ર દવાઓ અને પરેજી…
