લોહી જાડુ થવાના કારણો, લક્ષણો અને ઈલાજ
લોહી જાડું થવું” એ તબીબી શબ્દ નથી, પરંતુ તે લોહીના ઘટકોમાં અસામાન્યતાને કારણે લોહીની વધેલી સ્નિગ્ધતા (Viscosity) અથવા રક્ત ગંઠાવાનું (Blood Clotting) વલણ સૂચવી શકે છે. જ્યારે લોહી વધુ પડતું જાડું થઈ જાય છે, ત્યારે તે શરીરના અવયવો અને પેશીઓમાં સરળતાથી પ્રવાહ કરી શકતું નથી, જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેમાં હૃદય…