સ્કોલિયોસિસ યોગાસન

  • |

    સ્કોલિયોસિસ માટે કસરતો

    સ્કોલિયોસિસ (Scoliosis) એ પીઠના હાડકાંની એક એવી સ્થિતિ છે, જેમાં મણકા (Spine) સીધા રહેવાના બદલે બાજુ તરફ “S” કે “C” આકારમાં વળી જાય છે. સામાન્ય રીતે પીઠ સીધી હોય છે, પરંતુ સ્કોલિયોસિસમાં પીઠ બાજુએ વળી જવાથી શરીરની પોઝિશન બગડે છે, ખભાની ઊંચાઈ અસમાન લાગે છે, કમરમાં દુખાવો થાય છે અને ગંભીર સ્થિતિમાં શ્વાસ લેવામાં પણ…