સ્વરતંતુનો લકવો (Vocal Cord Paralysis)
માનવીનું બોલવાનું, ગાવાનું અને અવાજ ઉત્પન્ન કરવાની ક્ષમતા સ્વરતંતુઓ (Vocal Cords) પર આધારિત છે. સ્વરતંતુ ગળાના અવયવ લેરિંક્સ (larynx) માં આવેલાં હોય છે. સામાન્ય સ્થિતિમાં, શ્વાસ લેતી વખતે સ્વરતંતુઓ ખુલ્લાં રહે છે અને બોલતી કે ગાતી વખતે એકબીજા સાથે જોડાઈ કંપન કરે છે, જેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. જો કોઈ કારણસર આ સ્વરતંતુઓ હલનચલન…