સ્ટ્રોક પછી હાથની આંગળીઓની ગ્રીપ (પકડ) પાછી લાવવાની થેરાપી.
સ્ટ્રોક (લકવો) પછી શરીરના એક ભાગમાં નબળાઈ આવવી સામાન્ય છે, પરંતુ સૌથી મોટો પડકાર હાથના પંજા અને આંગળીઓની હિલચાલ પાછી લાવવાનો હોય છે. ચાલવાનું કદાચ દર્દી વહેલું શીખી જાય છે, પરંતુ લખવું, જમવું કે શર્ટના બટન બંધ કરવા જેવી ઝીણી કામગીરી (Fine Motor Skills) માટે આંગળીઓની પકડ એટલે કે ‘ગ્રીપ’ ખૂબ જરૂરી છે. ફિઝિયોથેરાપી અને…
