બાયોફીડબેક મશીન દ્વારા દર્દીને પોતાના જ સ્નાયુઓના કામની ખબર કેવી રીતે પડે છે?
ફિઝીયોથેરાપી અને રિહેબિલિટેશનના ક્ષેત્રમાં દર્દીની રિકવરી માટે માત્ર કસરત જ પૂરતી નથી હોતી, પરંતુ તે કસરત ‘યોગ્ય રીતે’ થવી સૌથી વધુ જરૂરી છે. ઘણીવાર લકવો (Paralysis), નસોની નબળાઈ કે ઓપરેશન પછી મગજ અને સ્નાયુઓ વચ્ચેનો સંપર્ક નબળો પડી જાય છે. દર્દી કસરત કરવાનો પૂરો પ્રયાસ કરે છે, પણ તેને ખબર જ નથી પડતી કે જે…
