શોકવેવ થેરાપી (Shockwave Therapy): એડીના દુખાવા (Plantar Fasciitis) માટે રામબાણ ઈલાજ.
ઘણા લોકો સવારે પથારીમાંથી ઉઠીને જેવો પહેલો પગ જમીન પર મૂકે, ત્યારે એડીમાં સોય ભોકાતી હોય તેવો તીવ્ર દુખાવો અનુભવે છે. થોડું ચાલ્યા પછી દુખાવો સહેજ ઓછો થાય, પણ લાંબો સમય બેસીને ઉભા થતા ફરી એ જ તકલીફ શરૂ થાય છે. આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્લાન્ટર ફેસાઈટિસ’ (Plantar Fasciitis) કહેવામાં આવે છે. જ્યારે દવાઓ, બેલ્ટ…
