આરોગ્ય ટિપ્સ | દવા | સારવાર
ફેક્ટ ચેક પેઈન કિલર દવાઓ દુખાવો મટાડતી નથી માત્ર મગજ સુધી પહોંચતા સંદેશા રોકે છે — હકીકત શું છે?
“પેઈન કિલર દવા દુખાવો મટાડતી નથી, માત્ર મગજ સુધી પહોંચતા પેઈન સિગ્નલને રોકે છે” — આ વાત સોશિયલ મીડિયા અને સામાન્ય ચર્ચામાં ઘણીવાર સાંભળવા મળે છે. પરંતુ આ નિવેદન સંપૂર્ણપણે સાચું નથી. પેઈન કિલર એટલે એક જ પ્રકારની દવા નહીં. પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, નેપ્રોક્સેન, ડિક્લોફેનેક અને ઓપિયોઇડ દવાઓ જેવી અલગ-અલગ દવાઓ શરીરમાં અલગ પદ્ધતિથી કામ કરે…
