કમર દુખે તો શું કરવું?
કમર દુખાવું આજના સમયમાં ખૂબ સામાન્ય સમસ્યા બની ગઈ છે. યુવાનો હોય કે વૃદ્ધો, પુરુષ હોય કે સ્ત્રી – લગભગ દરેક વ્યક્તિને જીવનમાં કોઈ ને કોઈ સમયે કમરનો દુખાવો થયો જ હોય છે. લાંબા સમય સુધી બેઠા રહેવું, ભારે વસ્તુઓ ઉઠાવવી, ખોટી સ્થિતિમાં સૂવું, ઇજાઓ, અથવા હાડકાં અને સ્નાયુઓ સંબંધિત બીમારીઓ – બધા કારણો કમર…