કમરના દુખાવા માટે ફિઝિયોથેરાપી
કમરનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ ખાસ કરીને બેઠાડુ જીવનશૈલી, ખોટી મુદ્રા (પોસ્ચર), કે સ્નાયુઓની નબળાઈને કારણે આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણા લોકો પીડામાંથી રાહત મેળવવા માટે દવાઓ પર નિર્ભર રહે છે, પરંતુ ફિઝિયોથેરાપી કમરના દુખાવા માટે એક કુદરતી, અસરકારક અને લાંબા ગાળાનો…