પગ માં ફ્રેક્ચર
પગનું ફ્રેક્ચર એ ખૂબ જ સામાન્ય ઈજાઓમાંની એક છે. ચાલતા-ફરતા, દોડતી વખતે, કોઈ પડી જવાથી કે અકસ્માતના કારણે પગનું હાડકું તૂટી જવું સામાન્ય ઘટના છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આ પ્રકારની ઈજાથી લાંબા સમય સુધી પગમાં દુખાવો, ચાલવામાં તકલીફ, સ્થાયી નબળાઈ કે વિકલાંગતા પણ આવી શકે છે. આ લેખમાં આપણે પગમાં…