ઘૂંટણના ગ્રેડ-૨ અને ગ્રેડ-૩ ઘસારા વચ્ચેનો તફાવત અને ફિઝિયોથેરાપીથી મળતી રાહત.
ઉંમર વધવાની સાથે શરીરના સાંધાઓમાં ઘસારો થવો એ એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સૌથી વધુ અસર જે સાંધા પર પડે છે તે છે આપણો ઘૂંટણ. તબીબી ભાષામાં ઘૂંટણના આ ઘસારાને ‘ઓસ્ટિઓઆર્થરાઈટિસ’ (Knee Osteoarthritis) કહેવામાં આવે છે. જ્યારે ઘૂંટણની વચ્ચે આવેલી રક્ષણાત્મક ગાદી (Cartilage) ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે, ત્યારે હાડકાં એકબીજા સાથે ઘસાવા…
