આરોગ્ય ટિપ્સ | આહાર | સારવાર
ભોજનના નિયમો: આયુર્વેદ શું કહે છે?
🍽️ ભોજનના નિયમો: આયુર્વેદ શું કહે છે? ‘આહાર’ દ્વારા આરોગ્યની પ્રાપ્તિ આયુર્વેદમાં આહારને ‘મહાભૈષજ્ય’ અર્થાત સૌથી મોટી દવા માનવામાં આવી છે. આયુર્વેદ મુજબ, આપણે શું ખાઈએ છીએ તેના કરતા ‘કેવી રીતે ખાઈએ છીએ’ તે વધુ મહત્વનું છે. જો ખોરાક યોગ્ય રીતે લેવામાં ન આવે, તો પૌષ્ટિક ખોરાક પણ શરીરમાં ઝેર (આમ) પેદા કરી શકે છે….
