ક્રેક અવાજ આવવો: આંગળીઓના કે કમરના ટચાકા ફોડવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
ઘણા લોકોની આદત હોય છે કે કામના થાક પછી અથવા નવરાશની પળોમાં આંગળીઓ, કાંડા, ગરદન કે કમરના ટચાકા ફોડતા હોય છે. ટચાકા ફોડ્યા પછી આવતો ‘ક્રેક’ અવાજ અને ત્યારબાદ મળતી હળવાશનો અનુભવ ઘણાને ગમે છે. પરંતુ, વર્ષોથી એક ચર્ચા ચાલતી આવી છે કે: “શું ટચાકા ફોડવાથી સાંધામાં વા (Arthritis) થાય છે? શું તેનાથી હાડકાં નબળાં…
