ડાયાસ્ટેસિસ રેક્ટી: ડિલિવરી પછી છૂટા પડેલા પેટના સ્નાયુઓને ભેગા કરવા.
ઘણી સ્ત્રીઓ ડિલિવરીના મહિનાઓ પછી પણ ફરિયાદ કરે છે કે તેમનું પેટ હજુ પણ ‘પ્રેગ્નન્ટ’ જેવું જ લાગે છે અથવા પેટની મધ્યમાં એક ખાડો કે ‘બલ્જ’ (ઉભાર) દેખાય છે. જો તમે પણ આ સમસ્યા અનુભવો છો, તો તે માત્ર ચરબી નથી, પરંતુ તે ડાયાસ્ટેસિસ રેક્ટી (Diastasis Recti) હોઈ શકે છે. ડાયાસ્ટેસિસ રેક્ટી એ ડિલિવરી પછીની…
