ફેક્ટ ચેક: એક્સ-રેમાં મણકાની ગેપ ઓછી હોવાનો અર્થ એ નથી કે તમને દુખાવો થશે જ
એક્સ-રે રિપોર્ટમાં ઘણીવાર “disc space narrowing”, “reduced disc space”, “intervertebral space reduced” અથવા “મણકાની ગેપ ઓછી છે” જેવા શબ્દો જોવા મળે છે. આવા શબ્દો વાંચીને ઘણા લોકો તરત જ માની લે છે કે તેમની કમર કે ગરદનમાં ગંભીર સમસ્યા છે અને હવે દુખાવો થવાનો જ છે. પરંતુ આ માન્યતા હંમેશા સાચી નથી. એક્સ-રેમાં મણકાની વચ્ચેની…
