શું ગરમ શેક કરવાથી સોજો ઘટે છે કે વધે છે? સાચો નિયમ જાણો.
રોજબરોજના જીવનમાં ચાલતા ચાલતા પગ મચકોડાઈ જવો, રમતા રમતા પડી જવું, અથવા ઘરમાં કામ કરતા કોઈ ભારે વસ્તુ વાગી જવી એ ખૂબ જ સામાન્ય બાબતો છે. જ્યારે પણ આવી કોઈ ઈજા થાય છે અને ત્યાં સોજો આવે છે, ત્યારે આપણા ઘરમાં સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે, “આના પર ગરમ પાણીનો શેક કરું…
