ઊંઘમાં પગના ગોટલા (Muscle cramps) ચઢવા: કારણો અને નિવારણ
રાત્રે ગાઢ નિદ્રામાં હોઈએ અને અચાનક પગની પિંડીમાં (Calf Muscle) તીવ્ર દુખાવો ઉપડે, સ્નાયુ એકદમ કડક થઈ જાય અને આપણે પથારીમાં બેઠા થઈ જઈએ – આ સ્થિતિને આપણે ‘પગના ગોટલા ચઢવા’ અથવા ‘બામણું આવવું’ કહીએ છીએ. અંગ્રેજીમાં તેને ‘Night Leg Cramps’ કહેવાય છે. આ દુખાવો થોડી સેકન્ડોથી લઈને મિનિટો સુધી રહી શકે છે, પરંતુ તેની…
