સવારે ઊઠતાંવેંત થતી એડીની બળતરા માટે પથારીમાં જ કરી શકાય તેવી ટુવાલ સ્ટ્રેચિંગ (Towel Stretch)
સવારે ઊંઘમાંથી જાગ્યા પછી પથારીમાંથી પગ નીચે મૂકતાં જ એડીમાં બળતરા, ખેંચાણ કે તીવ્ર દુખાવો અનુભવાય છે? થોડાં પગલાં ચાલ્યા પછી દુખાવો ઓછો થાય છે, પરંતુ લાંબો સમય બેસ્યા પછી ફરી ઊભા થતાં એડીમાં તકલીફ થાય છે? આવી સમસ્યા ઘણીવાર પગના તળિયે આવેલા પ્લાન્ટર ફેશિયા (Plantar Fascia) અને પિંડળીના સ્નાયુઓમાં જકડાહટ સાથે સંબંધિત હોઈ શકે…
