નોન-સ્ટીરોઇડલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ (NSAIDs)
નોન-સ્ટીરોઇડલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ (Non-Steroidal Anti-Inflammatory Drugs) જેને ટૂંકમાં NSAIDs કહે છે, એ એવી દવાઓ છે જે દુખાવા (pain), સોજો (inflammation) અને તાવ (fever)માં રાહત આપે છે. તે સ્ટીરોઇડ્સ કરતા અલગ પ્રકારની દવાઓ છે, છતાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અસર કરે છે. આ દવાઓનો વ્યાપક ઉપયોગ સામાન્ય દુખાવાથી લઈને ગંભીર રોગો જેવી કે સંધિવા (arthritis), કમરદુખાવો, માસિક ધર્મના દુખાવા,…
