આરોગ્ય ટિપ્સ | કસરતો | સારવાર
વૃદ્ધોને પથારીમાંથી ઊભા થતી વખતે આવતા ચક્કર (Postural Hypotension) માટે સાવચેતી.
ઘણીવાર એવું બને છે કે ઘરના વડીલો રાત્રે પથારીમાંથી પેશાબ કરવા માટે અથવા સવારે ઉંઘમાંથી અચાનક ઊભા થાય ત્યારે તેમને માથું ઘૂમતું હોય તેવું લાગે છે અથવા આંખે અંધારા આવી જાય છે. કેટલીકવાર આ ચક્કર એટલા ગંભીર હોય છે કે વૃદ્ધ વ્યક્તિ પડી જાય છે અને હાડકામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થાય છે. તબીબી વિજ્ઞાનમાં…
