બાળકોમાં જોવા મળતા ઑટિઝમ (Autism) માં સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપીનો રોલ.
ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) ધરાવતા બાળકો માટે દુનિયા થોડી અલગ હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક બાળકો અચાનક કાન બંધ કરી દે છે, સતત ગોળ-ગોળ ફરે છે, અમુક પ્રકારના કપડાં પહેરવાની ના પાડે છે અથવા ખોરાકની ચોક્કસ બનાવટ (Texture) થી દૂર ભાગે છે. આ બધું મસ્તી નથી, પરંતુ ‘સેન્સરી પ્રોસેસિંગ ડિસઓર્ડર’ (SPD) ના…
