ફિઝિયોથેરાપીનો બાળકોમાં મહત્ત્વ
બાળપણ એ વિકાસનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કે બાળકો શારીરિક અને માનસિક રીતે અનેક કુશળતાઓ વિકસાવે છે, જેમ કે માથું ઊંચું કરવું, બેસવું, ઘૂંટણિયે ચાલવું, અને ચાલવું. જોકે, કેટલાક બાળકો જન્મજાત ખામીઓ, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, કે અકસ્માતને કારણે શારીરિક વિકાસલક્ષી પડકારોનો સામનો કરે છે. આવા બાળકોના જીવનમાં ફિઝિયોથેરાપી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત…