માઇન્ડફુલ વોકિંગ: ચાલવાને ધ્યાન (Meditation) માં ફેરવો.
આપણે રોજ ચાલીએ છીએ—ઘરથી ઓફિસ, ઓફિસથી પાર્કિંગ કે બગીચામાં. પણ શું આપણે ખરેખર ‘ચાલીએ’ છીએ? મોટાભાગે ચાલતી વખતે આપણું મન કાં તો ભૂતકાળના વિચારોમાં હોય છે અથવા ભવિષ્યની ચિંતાઓમાં. આપણો દેહ રસ્તા પર હોય છે અને મન ક્યાંક બીજે. ‘માઇન્ડફુલ વોકિંગ’ (Mindful Walking) એટલે માત્ર ચાલવું જ નહીં, પણ ચાલવાની દરેક પળનો સભાનતાપૂર્વક અનુભવ કરવો….
