ગરદનમાં ચેતાનું સંકોચન (Cervical Radiculopathy)
ગરદનના ભાગમાં આવેલા સર્વાઇકલ મેરુદંડમાંથી બહાર નીકળતી ચેતાંશિકાઓ (nerves) ઉપર દબાણ કે સંકોચન થવાથી જયારે દુખાવો, સુજન, ઝણઝણાટ અથવા નબળાઈ હાથ કે ભાંયમાં અનુભવાય છે ત્યારે તેને ગરદનમાં ચેતાનું સંકોચન એટલે કે Cervical Radiculopathy કહેવામાં આવે છે. આ સ્થિતિ સામાન્ય રીતે હર્નિયેટેડ ડિસ્ક, સ્પોન્ડિલોસિસ અથવા ઈજા જેવા કારણોથી થઈ શકે છે. સમયસર સારવાર, વ્યાયામ અને…