યુરિક એસિડ
યુરિક એસિડ શું છે? યુરિક એસિડ એ આપણા શરીરમાં પ્યુરિન નામના પદાર્થના વિઘટનથી ઉત્પન્ન થતો એક કુદરતી પદાર્થ છે. પ્યુરિન આપણા શરીરમાં અને અમુક ખોરાકમાં પણ જોવા મળે છે. સામાન્ય રીતે, શરીરમાં ઉત્પન્ન થતું યુરિક એસિડ કિડની દ્વારા પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. યુરિક એસિડ વધવાના કારણો: યુરિક એસિડ વધવાથી શું થાય? યુરિક એસિડ…