તાવ
માનવ શરીરની સામાન્ય તાપમાન શ્રેણી આશરે 36.5°C થી 37.5°C (98.6°F) હોય છે. જ્યારે શરીરના તાપમાનમાં આથી વધારે વધારો થાય છે ત્યારે તેને તાવ (Fever) કહેવાય છે. તાવ પોતે કોઈ રોગ નથી, પરંતુ શરીરમાં ચાલી રહેલી ચેપ કે અન્ય અસામાન્ય પરિસ્થિતિનું લક્ષણ છે. સામાન્ય રીતે તાવ એ બતાવે છે કે શરીર કોઈ ચેપ સામે લડી રહ્યું…
