હળદરવાળા દૂધના સ્વાસ્થ્ય લાભો.
🥛 હળદરવાળા દૂધના સ્વાસ્થ્ય લાભો: ‘ગોલ્ડન મિલ્ક’ જે છે અનેક રોગોનું મારણ ભારતીય રસોડામાં હળદર માત્ર એક મસાલો નથી, પણ એક શક્તિશાળી ઔષધિ છે. વર્ષોથી આપણા દાદી-નાની ગમે તેવી બીમારી કે ઈજામાં હળદરવાળું દૂધ પીવાની સલાહ આપતા આવ્યા છે. આજે આધુનિક વિજ્ઞાન અને પશ્ચિમી દેશો પણ તેને ‘ગોલ્ડન મિલ્ક’ (Golden Milk) તરીકે સ્વીકારી રહ્યા છે….
