કસરત વખતે તમારા ધબકારા (Heart Rate) કેટલા હોવા જોઈએ?
જ્યારે આપણે કસરત કરીએ છીએ, ત્યારે આપણા સ્નાયુઓને વધુ ઓક્સિજનની જરૂર પડે છે, અને આ ઓક્સિજન પહોંચાડવા માટે હૃદયને ઝડપથી પમ્પ કરવું પડે છે. પરંતુ પ્રશ્ન એ છે કે હૃદયને કેટલું ઝડપી ચલાવવું સુરક્ષિત છે? જો ધબકારા જરૂર કરતાં ઓછા હોય, તો કસરતનો પૂરો ફાયદો મળતો નથી, અને જો તે મર્યાદા બહાર વધી જાય, તો…
