આરોગ્ય ટિપ્સ | આહાર | વિટામિન
કેલ્શિયમ અને વિટામિન ડી: હાડકાં માટે જરૂરી ખોરાક.
આપણું શરીર હાડકાંના માળખા પર ટકેલું છે. જેમ ઈમારત માટે સિમેન્ટ અને લોખંડ જરૂરી છે, તેમ શરીરના બંધારણ માટે કેલ્શિયમ (Calcium) અને વિટામિન ડી (Vitamin D) અનિવાર્ય છે. ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડવા (Osteoporosis) કે સાંધાના દુખાવા થવાનું મુખ્ય કારણ આ બે પોષક તત્વોની ઉણપ છે. ફિઝિયોથેરાપીમાં અમે જોઈએ છીએ કે જે દર્દીઓનો આહાર…
