ન્યુમોનિયા કે ફેફસાંના ઇન્ફેક્શન પછી કફ બહાર કાઢવાની કસરતો.
ન્યુમોનિયા અથવા ફેફસાંના અન્ય ઇન્ફેક્શન (જેમ કે બ્રોન્કાઇટિસ અથવા કોવિડ-19) પછી ફેફસાંમાં ચીકણો કફ (Mucus) જમા થઈ જવો એ એક સામાન્ય સમસ્યા છે. આ કફને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છાતીમાં ભારેપણું લાગે છે અને વારંવાર ઉધરસ આવે છે. જો આ કફ સમયસર બહાર ન નીકળે, તો તે ફરીથી ઇન્ફેક્શન પેદા કરી શકે છે….
