ગેરમાન્યતા: “દુખાવો થાય ત્યારે કસરત બંધ કરી દેવી જોઈએ.” – જાણો સાચું વિજ્ઞાન.
આપણા સમાજમાં એક ખૂબ જ પ્રચલિત માન્યતા છે કે જો શરીરના કોઈ ભાગમાં દુખાવો થાય, તો તરત જ હલનચલન બંધ કરી દેવું જોઈએ અને સંપૂર્ણ ‘બેડ રેસ્ટ’ (Bed Rest) લેવો જોઈએ. ઘણીવાર લોકો કહે છે, “દુખે છે ને? તો હમણાં કસરત રહેવા દો, આરામ કરો.” પરંતુ, આધુનિક ફિઝિયોથેરાપી અને સ્પોર્ટ્સ સાયન્સ મુજબ, આ વિચારધારા ઘણીવાર…
