પાર્કિન્સન્સના દર્દીઓ માટે ‘ફ્રીઝિંગ ઓફ ગેટ’ (ચાલતા-ચાલતા પગ ચોંટી જવા) ની સારવાર.
પાર્કિન્સન્સ (Parkinson’s Disease) એક જટિલ ન્યુરોલોજીકલ સ્થિતિ છે, જે શરીરના હલનચલન પર અસર કરે છે. આ રોગમાં દર્દીને જે સૌથી વધુ મુંઝવતી અને ડરામણી સમસ્યા નડે છે, તે છે ‘ફ્રીઝિંગ ઓફ ગેટ’ (Freezing of Gait – FoG). સરળ ભાષામાં કહીએ તો, દર્દી ચાલતો હોય ત્યારે તેને અચાનક એવું લાગે છે કે તેના પગ જમીન સાથે…
