આરોગ્ય ટિપ્સ | ઈજા | સારવાર
MRI માં સ્લિપ ડિસ્ક દેખાય તો શું હંમેશા ઓપરેશન કરાવવું પડે?
જ્યારે કોઈ વ્યક્તિને કમરનો સખત દુખાવો થાય અને તે પગ સુધી ઉતરતો હોય (Sciatica), ત્યારે ડોક્ટર અવારનવાર MRI કરાવવાની સલાહ આપે છે. MRI ના રિપોર્ટમાં જ્યારે ‘Disc Prolapse’, ‘Bulging Disc’ અથવા ‘Slip Disc’ જેવા શબ્દો વાંચવા મળે, ત્યારે દર્દી અને તેનો પરિવાર ગભરાઈ જાય છે. સૌથી પહેલો પ્રશ્ન મનમાં એ જ આવે છે કે: “શું…
