ઓફિસ ચેર (Office Chair) ખરીદતી વખતે તેમાં લમ્બર સપોર્ટ (Lumber Support) નું મહત્વ.
આજના ડિજિટલ યુગમાં, મોટાભાગના લોકો દિવસના ૮ થી ૧૦ કલાક ઓફિસની ખુરશી પર બેસીને વિતાવે છે. જો તમારી ખુરશી યોગ્ય ન હોય, તો આ લાંબી બેઠક કમરના દુખાવા (Back Pain) અને કરોડરજ્જુની ગંભીર સમસ્યાઓનું મુખ્ય કારણ બની શકે છે. ઓફિસ ચેર ખરીદતી વખતે આપણે તેની ડિઝાઇન કે કિંમત જોઈએ છીએ, પરંતુ ફિઝિયોથેરાપીના દ્રષ્ટિકોણથી સૌથી મહત્વની…
