સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રેક્શન (Traction) મશીનથી ગાદી ખસી જવાની (Slip Disc) સારવાર કેવી રીતે થાય છે?
કમરનો દુખાવો અને પગમાં આવતી નસોની ઝણઝણાટી (Sciatica) આજે ખૂબ સામાન્ય બની ગઈ છે. જ્યારે એમઆરઆઈ (MRI) રિપોર્ટમાં ‘સ્લિપ ડિસ્ક’ અથવા ‘ગાદી ખસી જવી’ એવું નિદાન આવે, ત્યારે મોટાભાગના લોકો ગભરાઈને ઓપરેશનનો વિચાર કરવા લાગે છે. પરંતુ, ફિઝિયોથેરાપીમાં ‘સ્પાઇનલ ડીકમ્પ્રેશન’ અથવા ‘ટ્રેક્શન’ એક એવી પદ્ધતિ છે જે ઓપરેશન વગર મણકાની વચ્ચે દબાયેલી નસને મુક્ત કરી…
