એકિલીસ ટેન્ડિનાઇટિસ (Achilles Tendinitis): એડીના પાછળના ભાગના દુખાવાનો ઈલાજ.
ઘણીવાર સવારે ઉઠતી વખતે અથવા લાંબો સમય ચાલ્યા પછી એડીના પાછળના ભાગમાં અસહ્ય દુખાવો અને જકડન અનુભવાય છે. જો આ દુખાવો એડીની ઉપરના ભાગે આવતી જાડી નસમાં થતો હોય, તો તેને તબીબી ભાષામાં ‘એકિલીસ ટેન્ડિનાઇટિસ’ (Achilles Tendinitis) કહેવામાં આવે છે. એકિલીસ ટેન્ડન એ આપણા શરીરનો સૌથી મજબૂત સ્નાયુબંધ (Tendon) છે, જે પિંડીના સ્નાયુઓને એડીના હાડકા…
