કબડ્ડી અને ફુટબોલ ખેલાડીઓ માટે પગના સ્નાયુઓનું મજબૂતીકરણ.
કબડ્ડી અને ફૂટબોલ બંને એવી રમતો છે જેમાં પાવર, ઝડપ (Agility), અને સહનશક્તિ (Endurance) ની ખૂબ જરૂર પડે છે. આ બંને રમતોમાં રમતનો આખો આધાર ખેલાડીના પગ પર હોય છે. કબડ્ડીમાં ‘રેડ’ નાખતી વખતે અચાનક ડબલ કિક મારવી હોય કે ફૂટબોલમાં ગોલ કરવા માટે પાવરફુલ કિક મારવી હોય, મજબૂત પગ એ વિજયની ચાવી છે. જો…
