TENS મશીન: ઓપરેશન વગર દુખાવો ઘટાડવા માટેનું ઉપકરણ.
લાંબા ગાળાનો દુખાવો (Chronic Pain) વ્યક્તિના જીવનની ગુણવત્તા ઘટાડી દે છે. કમરનો દુખાવો, સાયટીકા કે ગૂંટણના ઘસારામાં જ્યારે દવાઓ અસર કરવાનું બંધ કરે, ત્યારે લોકો ઓપરેશનનો વિચાર કરવા લાગે છે. પરંતુ ફિઝિયોથેરાપીમાં એક એવું ચમત્કારી સાધન છે જે કોઈપણ દવા કે ચીરા વગર દુખાવામાં મોટી રાહત આપી શકે છે, તેનું નામ છે TENS (Transcutaneous Electrical…
